હું મીરા પટેલ. હાલ બી.એડ(B.Ed)માં અભ્યાસ કરું છું. સાયન્સ ફિલ્ડમાં હોવા છતાં હંમેશા સાહિત્ય પ્રત્યે આદર રહ્યો છે. આગળ પણ આ જ રીતે સાહિત્યને પ્રેમ કરતી રહીશ. બાળપણથી જ વાંચન અને લેખનનો ખૂબ જ શોખ. મારે સાહિત્યને માણવું, જાણવું અને જીવવું છે.
"લેખન એ મારું સ્વપ્ન છે, જ્યારે એ સંપૂર્ણપણે સાકાર...More
હું મીરા પટેલ. હાલ બી.એડ(B.Ed)માં અભ્યાસ કરું છું. સાયન્સ ફિલ્ડમાં હોવા છતાં હંમેશા સાહિત્ય પ્રત્યે આદર રહ્યો છે. આગળ પણ આ જ રીતે સાહિત્યને પ્રેમ કરતી રહીશ. બાળપણથી જ વાંચન અને લેખનનો ખૂબ જ શોખ. મારે સાહિત્યને માણવું, જાણવું અને જીવવું છે.
"લેખન એ મારું સ્વપ્ન છે, જ્યારે એ સંપૂર્ણપણે સાકાર થશે ત્યારે ખુદને કંઈક કર્યાનો આનંદ થશે."
લાગણીઓ, અનુભવો અને કલ્પનાઓને શબ્દોનું રૂપ આપવું ગમે છે.
Book Summary
"બંધ આંખે જોયેલા સપના પૂર્ણ કરવા એ કદાચ આપણા હાથમાં નથી હોતું, કારણ કે એ કલ્પનાની વધુ નિકટ હોય છે. પરંતુ, ખુલ્લી આંખે જોયેલા દરેક સપના પૂર્ણ કરવા આપણે સક્ષમ રહેવું જોઈએ. કારણ કે એ વાસ્તવિકતાની વધુ નિકટ હોય છે."
'એક મુઠ્ઠી પ્રેમ અને હૂંફની' વાર્તાસ્પર્ધા અંતર્ગત બીજા પુરુષ એકવચનમાં લખાયેલી ટૂંકીવાર્તા...