મારૂ નામ મકવાણા રાહુલ છે, હાલ રાજકોટ રહું છું, અત્યાર સુધીમાં મેં ઘણી બધી નવલિકાઓ, માઇક્રોફિક્શન, નવલકથાઓ, કવિતાઓ, ગીતો લખેલ છે, જે વિવિધ પ્લેટફોર્મ જેવા કે માતૃભારતી, પ્રતિલિપિ, સ્ટોરીમીરર, નોજોતો, અક્ષરનાદ, જલસા કરોને જેન્તીલાલ (ફેસબુક પેઝ) વગેરે જગ્યાએ અપલોડ કરેલ છે.

Book Summary
એક દીકરીની વ્યથાને રજુ કરતી વાર્તા, જેને પોતાના પરિવારના સહકારનું જરૂર હતી, ત્યારે સહકાર મળતો નથી...અને તેનું જે પરિણામ આવે છે, તે દર્શાવતી વાર્તા