જાગૃતિ 'ઝંખના''મીરાં' - (28 May 2022)હાસ્ય વાર્તાઓથી...આમ જુઓ તો હાસ્ય રસથી દસ ડગલાં દૂર રહું છું... પણ નામ તમારું હતું તો વાંચવી રહી... યુનિક...હાસ્ય વૈભવ..👍😀 નાનકડી ઇમેજ મૂકી છે..કેમકે મને બહુ હસવું ન આવે..😄👌
અનિરુદ્ધ ઠક્કર "આગંતુક" - (27 May 2022)😂🤣🤣😂🤣 આપત્તિના સમયે તમારી શબ્દોને ઉલટ પૂલટ બોલવાની બીમારી. વાર્તાને.. આનંદની ચરમસીમાએ પહોચાવી દે છે, વળી, વચ્ચે વચ્ચે આવતા શ્રીવલ્લી, ટેડી હૈ પર મેરી હૈ, કચ્ચા બદામ... તેમ જ ડેથ સ્પરાઇલ જબરજસ્ત જેવા વાક્યો(શબ્દો) રંગ જમાવી જાય છે. શીર્ષક અફલાતૂન છે, એ શીર્ષક પ્રમાણે કૂતરાના નામનો ઉચ્ચાર કરવા જતાં હાલ મારી જીભ પણ તમારી જેમ ગોટે ચડી ગઇ.. પણ...અફલાતૂન કોમેડી છે. ઘણાં સમય પછી શુદ્ધ વાર્તા હા વાંચવા મળી, હા....શુદ્ધ . કેમ કે આજકાલ શુદ્ધ હાસ્ય વાર્તાઓ ભાગ્યેજ કોઈ લખે છે. બધા તેમાં વલ્ગર સાહિત્ય પીરસતા હોય છે. મને વાર્તા ખૂબ ગમી. વખાણ કરીયે એટલાં ઓછાં. ઘણાં બધાં શબ્દો ખૂબ સુંદર રીતે અજમાવવા માં આવ્યા છે. એકકર્ણિ કાકા, ચતુર્દિશ શબ્દો ગમ્યા... સુંદર વાર્તા આપવા બદલ આભાર. ઉતમ સર્જન બદલ અભિનંદન..👌👌🙏