અમિષા પ્રણવ શાહ - (10 September 2022)હાસ્ય તો છે પણ ભાગમભાગ ક્યાં? પાયજામો ફાટેલો હોત, ઈસ્ત્રીવાળા પાસે અટવાયો હોત, ફોટા કરતા ઓરિજિનલ રંગ અલગ હોત, અથવા તો પાયજામો વરરાજા સુધી પહોંચે એ પ્રક્રિયામાં ભાગમભાગ મચી હોત તો જામત.
ગિરીશ મેઘાણી - (04 September 2022)શાહબુદિન રાઠોડ સાહેબના વનેચંદનો વરઘોડોમાં આ વાત સાંભળેલી હોય એવું લાગ્યુ. એમાં વરરાજા લેંઘો ઊતારીને આપી દે છે કે આજે ટુવાલ વીટીને પરણીશ પણ તારો લેંઘો લઈ જા. એવું યાદ છે. કદાચ ખોટો હોઈ શકું. આભાર.
11
Yashvant Thakkar - (03 September 2022)વાર્તા સારી છે પણ ભાગમભાગી થવા દીધી હોત તો સારું હતું. પાયજામો ફાટી જાય ને બીજા પાયજામા માટે કે ઝગડો થવાથી ભાગમભાગી થાય ને વાર્તા આગળ વધે.