હું એક શિક્ષક છું તેનો મને ગર્વ છે. સાથે સાથે સાહિત્ય પ્રેમ તો ખરો... સાહિત્ય પ્રેમ મને મારા વડિલો દ્વારા વારસા મળેલ અમૂલ્ય ભેટ છે.... વડીલો અને આપ વાચકો ના સહયોગ થી મમતા વાર્તા સ્પર્ધા.૨૦૧૮ માં best વાર્તાઓમાં મારી વાર્તા ને સ્થાન મળેલ.. તેમજ માતૃભારતી, પ્રતિલિપિ અને સ્ટોરી મીરર દ્વારા...More
હું એક શિક્ષક છું તેનો મને ગર્વ છે. સાથે સાથે સાહિત્ય પ્રેમ તો ખરો... સાહિત્ય પ્રેમ મને મારા વડિલો દ્વારા વારસા મળેલ અમૂલ્ય ભેટ છે.... વડીલો અને આપ વાચકો ના સહયોગ થી મમતા વાર્તા સ્પર્ધા.૨૦૧૮ માં best વાર્તાઓમાં મારી વાર્તા ને સ્થાન મળેલ.. તેમજ માતૃભારતી, પ્રતિલિપિ અને સ્ટોરી મીરર દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં અનેક વાર વિજેતા રહ્યો છું... આશા રાખું કે આ શોપિઝન માં પણ એવી જ સફળતા અપાવશો.
Book Summary
આ વાર્તામાં રાજકુમાર મેઘ અને રાજકુમારી ધરા ના પ્રેમ સાથે મેઘધનુષના સર્જનમા થોડી કાલ્પનીક વિચારો સાથે મેઘધનુષના સર્જન વિશે વાત કરવામાં આવી છે. આશા રાખુ આપ વાચકોને ચોક્ક્સથી આ વાર્તા પસંદ આવશે.