અમિષા પ્રણવ શાહ - (01 April 2023)વાર્તાની રજૂઆત સુંદર. પરંતુ જેમ પિતાના માવતર હોય એમ માતાનાં માવતર પણ હોય. જ્યારે વૃદ્ધાશ્રમનો ઉલ્લેખ થયો ત્યારે એમનો પણ ઉલ્લેખ થયો હોત તો કથાનક વાસ્તવિકતાની વધુ નજીક રહેત.
00
જ્યોતિન્દ્ર મહેતા - (30 March 2023)વ્યવહારીક દ્રષ્ટિકોણ આગળ ભાવનાઓનો વિજય થયો.
00
છાયા ચૌહાણ - (29 March 2023)બાળહઠ સામે ભલભલા ઝૂકી જાય આતો દાદા દાદી હતા! 😀👌
00
ગિરીશ મેઘાણી - (28 March 2023)૯૦% વાર્તા દરમ્યાન અડગ દાદા દાદીના હ્રદય પરિવર્તન રહસ્યમય. સરસ વાર્તા.