સ્વ. શ્રી વિજયભાઈ Story Winner - 1


  • X-Clusive
ચાર્જિંગ

ચાર્જિંગ


Parmar Dipikaba Parmar Dipikaba
Social stories
પ્રકાશ પટેલ - (06 June 2023) 5
ખૂબ સરસ કથાનક 👌

0 0

નિકુલ બલર "Nick" - (28 April 2023) 5
વાહ, ખુબજ ઉમદા

0 0

અમિષા પ્રણવ શાહ - (09 April 2023) 5
ખૂબજ લાગણીસભર વાર્તા.

1 0

સુનિલ ર. ગામીત "નિલ" - (07 April 2023) 5
"વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણે રે." આ પંક્તિને નાયિકાએ સાર્થક કરી બતાવી.

1 0

अनला बापट - (06 April 2023) 5
સરસ વાર્તા..

1 0

Bharat Chaklasiya - (06 April 2023) 5
આટલી સારી ભાવના કદાચ શિક્ષિકાઓમાં જ હોતી હશે. કોઈ ગરીબને જોઈને એને મદદ કરવાનું મન થાય એવા માણસો હવે બહુ ઓછા થઈ ગયા છે. મોબાઈલ માણસનો સમય જ નથી ખાતો. કદાચ એ આખા માણસને પણ ખાઈ જઈ રહ્યો છે. દરેક જગાએ માણસ થોડોક પણ નવરો પડે કે તરત મોબાઈલમાં ઘુસી જતો હોય છે. ફેસબુક પર અથવા વોટ્સએપમાં ચેટિંગ કે પછી ગેમીંગ! આસપાસ નજર કરવાની આજે કોઈને ફુરસ્ત નથી. ખૂબ સરસ વાર્તા લખી છે આપશ્રીએ.

1 0

View More

Publish Date : 26 Mar 2023

Reading Time :


Free


Reviews : 16

People read : 75

Added to wish list : 0