હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
Book Summary
શું ક્યારેય તમને કોઈ અજાણ્યો કૉલ આવ્યો છે એવું કહેવા કે ઇટ્સ માય બર્થડે!
જો તમને એવો કોઈ કૉલ આવે તો તમે શું કરો? સામે શુભેચ્છા પાઠવો કે મજાક સમજી કૉલ કાપી નાખો?
હિરલ પુરોહિત પ્રસ્તુત કરે છે એકલતાની પીડામાંથી પસાર થઈ રહેલા આધેડ વયના કંદર્પ મહેતાની વાત...
જે અજાણ્યા લોકોને કૉલ કરી સામેથી કહે છે, હેય! ઇટ્સ માય બર્થડે!
શું કામ એ આવા કૉલ કરે છે! જાણવા આજે જ વાંચો ઇટ્સ માય બર્થડે!
બાય ધ વે, શું તમને કંદર્પ મહેતાનો કૉલ આવ્યો?