Bharat Chaklasiya - (10 April 2025)વાહ..જુના જમાનામાં ભલે એવું નહોતું પણ જુના જમાનાના માણસો ક્યારેક ન ધાર્યું હોય એવું પરિણામ આપતા હોય છે. આદિ અને પારુના પ્રેમને પિછાણીને મણીડોશીએ રંગ રાખ્યો.
10
જ્યોતિ મેવાડા - (21 November 2024)"આપણા જમાનામાં આવું હતું?" અદ્ભૂત..! જૂની પેઢી મનની મોકળાશ અને નવી પેઢી પોતાની મર્યાદા જાળવી રાખે તો આવું મનગમતું પરિણામ કેમ ન આવે..! ખૂબ સરસ 😊