ગિરીશ મેઘાણી - (08 September 2023)વાત બરાબર જામે છે. ફક્ત પોલીસ, વંદનાના બોસની મર્સિડીસ રિસોર્ટ પર આવી શકે તો એનો માલિક પોતાની મંગેતર સાથે રાત્રે બ્રેક મારી કાર દૂર ઊભી રાખીને ચાલતો શું કામ જાય?
13
Mulraj Kapoor - (06 September 2023)વાહ ખુબ જ સરસ, એક રહશ્ય કથા નું આલેખન 👌👌
11
અમિષા પ્રણવ શાહ - (06 September 2023)થોડી જોડણીની ભૂલ, થોડો વ્યાકરણદોષ જો નિવારી શકાય તો કન્સેપ્ટ સરસ છે. બેસ્ટ ઓફ લક. શક્ય હોય તો પ્રૂફરીડિંગ કરીને સ્પર્શ હાર્દિક ભાઈ સાથે વાત કરો.
તખુભા ગોહિલ (શિવ) .. સાહસ,,ધૈર્ય,, દયાં,, અને બંદગી.. ખુમારી રગેરગમાં વસે છે.
સાહિત્ય પ્રેમ અને પ્રકૃતિ પ્રેમ અપાર અને લખલુટ છે...સરળ સ્વભાવ ગુરુ મહારાજ ની અસીમ કૃપા.... જય અલખધણી "ગુરુમુખી"ઉપનામ-શિવ
તખુભા ગોહિલ (શિવ) .. સાહસ,,ધૈર્ય,, દયાં,, અને બંદગી.. ખુમારી રગેરગમાં વસે છે.
સાહિત્ય પ્રેમ અને પ્રકૃતિ પ્રેમ અપાર અને લખલુટ છે...સરળ સ્વભાવ ગુરુ મહારાજ ની અસીમ કૃપા.... જય અલખધણી "ગુરુમુખી"ઉપનામ-શિવ
Book Summary
એક કાલ્પનિક વાર્તા છે.... તેમ છતાં કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થાન સાથે મેળ ખાય તો માત્ર સંયોગ હશે....