મને બાળપણથી જ વાંચવાનો શોખ હતો અને હવે લખવું પણ ગમે છે. હું ટૂંકી વાર્તા અને નવલકથા લખું છું.
Book Summary
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ ગિરિમથક 'વિલ્સન હિલ' ઉપર નવસારીના ચાર મિત્રો ફરવા જાય છે. પાછા ફરતી વખતે એક મિત્ર ગાયબ થઈ જાય છે. એને શોધતા શોધતા બાકીના ત્રણ મિત્રો એક અજાણ્યા ફાર્મ હાઉસમાં પહોંચે છે. પછી ત્યાં શું થાય છે તે જાણવા વાંચો આ રોમાંચક હોરર વાર્તા.