ચંદ્ર ઉપરથી મળેલ એલીયન કે જંતુ માનવી સાથે રહી તો શકે પણ એક માતા જ સમજી શકે છે કે તેને તેનાં પરિવાર જોડે જ ગમે. માનવી તેનો ઉપયોગ પોતાના આનંદ માટે ના કરી શકે. દરેકને પોતાની એક જગ્યા હોય છે. જીવવાનો અધિકાર હોય છે. પૃથ્વીની બહાર પણ એક દુનિયા છે. જો ભેળસેળ થાય તો કે પર્યાવરણનું નુકસાન જ છે. જીવો ને જીવવા દો.