જળકમળ

Summary

સાપ જેવી લીસી ચામડી ધરાવતી એ યૌવનાએ શરીરે નામ-માત્રનો એક ટુવાલ લપેટ્યો હતો. ઢાંકી રાખવાના અંગો પણ ઉઘાડા થવા તત્પર હતા...
Crime Thriller & Mystery Romance Story
Mahesh Dhimar - (06 July 2024) 5
વાહ! કેવી અનેરી કથા!

1 0

mrugtrushna *tarang* - (27 June 2024) 5
કથાવસ્તુ *dare* ને જડબેસલાક બંધબેસતું જ નીકળ્યું. જાણે, એ માટે જ વાર્તા લખાઈ ન હોય!! લેખક શ્રી, આપની કલમને નમન! 🙏 નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંમાંનું જગપ્રખ્યાત ભજન અને એને બંધબેસતી વાર્તાની ગૂંથણી... વાહ! વાહ! સંવાદોનો મેળાવડો પણ વર્ણાત્મક કથાબીજને ઉત્તમ કૃતિનું બિરુદ આપતાં રોકી શકે એમ નથી!! અગર આ વાર્તાની dare કોઈ બીજા વતી અહીં post થઈ હોત તો સાહેબ, નક્કી આપની જ કલાકૃતિ ઉત્કૃષ્ટતાનું ઉદાહરણ પૂરું પાડતી હોત!!! ને, અમે સૌ સહકર્મીઓ (સહ-લહિયાઓ) કલમ ચાવતા જ રહી જાત!! નૈં!! શું કહેવું છે બાકી સર્વે લેખકોનું!! 👏👏👏 27/06/24 @ 23:23

1 1

Kanaiya Patel - (13 June 2024) 5
ભજનની દરેક પંકિતને અનુરૂપ કથાનક... સુંદર વાર્તા... ખૂબ જ ગમી.

2 0

ચંદ્રિકા રંગપરીયા - (11 June 2024) 5
હેટ્સ ઓફ સ્ટોરી માઈન્ડ બ્લોઈંગ. 👌👌👌

1 0

shital pathak - (09 June 2024) 5

0 0

Darshana Hitesh jariwala - (05 June 2024) 5
super....

0 0

View More

'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય...More

Publish Date : 06 May 2024

Reading Time :


Free


Reviews : 19

People read : 199

Added to wish list : 1