પલ્લવી કોટક - (24 July 2024)બહુ સરસ વિષય વસ્તુ. જાત સાથેનુ મંથન સુંદર રીતે નેરેટ થયું
11
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (23 July 2024)લિપ્સાને રોકવું તારાં માટે શક્ય નહોતું.. મને રોકી મેં ટિપ્પણી આપતાં દિવસો સુધી... કે કાશ તું ઝઘડે હીરું (લિપ્સા)બનીને કે હજુ કેમ મને ન વાંચી...! પણ એવું ન થયું.. 🥺 મેં મારી ઝંખનાને મારી.. કારણ? આ વાર્તા અદ્ભુત છે. એનાથી વિમુખ કેમ થવાય?🤍🤍✍️👌
Bharti Dave - (18 July 2024)ખૂબ સરસ વાર્તા. ખૂબ ખૂબ શુભેચ્છા સખી
11
अनला बापट - (16 July 2024)આ વાર્તા , વાર્તા નથીજ. આ તો છે એક ગાથા, એક એવી વ્યક્તિની જે અતિશય ભાવુક છે છતાંય ભાવના શૂન્ય હોવાનો દોલ કર્યા રાખે છે..પરિણામે એની આસપાસના લોકો એને સમજી નથી શકતા. બહુજ અપ્રતિમ છે લખાણ.
11
heena dave - (15 July 2024)ઓહ..નિશબ્દ....!!!વખાણ કરવા માટે કયા શબ્દોનો ઉપયોગ કરું... બધાય ઉણા લાગે છે તમારી રચના પાસે...👌👌👌👌👌
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
Book Summary
વિમુખતા એ જીવનમાં આવેલા ખાલીપાનો એક પર્યાય છે. વિમુખતા એ મનમાં ઝંખાતી ઇચ્છાઓની અપૂર્તિ છે. અને ક્યારેક તો એ વિમુખતા અનંત સફરની શરૂઆત હોય છે. મારી કલમે વાંચો એક એવી વાર્તા જેના દરેક પાત્રએ આ વિમુખતા અનુભવી છે. આશા રાખું તમને પણ એમની એ લાગણી અનુભવાય.