• X-Clusive
દાહ!

Summary

આપ વાંચ્યા પછી લખશો તે...!
Crime Thriller & Mystery
Jagruti Kaila - (31 August 2024) 5
વાહ અંત તો કાબિલે દાદ 👏👏 દરેક પાત્ર સજીવ બની જાય છે આપની કલમ થી. વેદના સંવેદના રોમે રોમ ખડા કરે છે. સુપર સે ભી ઉપર 👌👌👌👌

1 1

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે - (30 August 2024) 5
ખૂબ જ સરસ રચના.

1 0

Geeta Chavda - (29 July 2024) 5
લાગણીઓને ભીંજવતુંને અંત સુધી જકડી રાખતું ઉત્તમ કથાનક.આલેખન એટલું સુંદરને અસરદાર છે કે વારતા સાથે આપણી ભાવનાઓને લાગણીઓ પણ વહે છે.ડો.સ્તવન નો દાહ જાણે આપણને પણ દઝાડે છે ને વારતાનો અંત વાંચી જાણે શીતળ લેપ લગાવે છે.વિજેતાની યાદીમાં અચૂક સ્થાન પામે એવી કૃતિ.💐લાડકીની✍️જબરજસ્ત જોરદાર ખુબ સરસ 👌👌👌 સ્પર્ધા માટે અઢળક શુભેછ્છાઓ.👍

1 1

છાયા ચૌહાણ - (20 July 2024) 5
કથાનક, આલેખન એટલુ તો અસરકારક છે કે ભાગ્યે જ કોઈ વાચક એ દર્દને અનુભવી ન શકે.👌👌👌

1 1

નિકિતા પંચાલ - (20 July 2024) 5
ખૂબ સરસ સ્પર્ધા માટે શુભેચ્છા 💐💐✍️

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (16 July 2024) 5
બહુ જ લાગણીસભર અને ઉત્તમ કથાનક. વાંચવાની મજા આવી. વાંચતી વખતે ક્યારેક લાગણીશીલ બની જવાની પણ મજા આવતી હોય છે. બહુ જ સરસ.

1 1

રાજેન્દ્ર સોલંકી - (15 July 2024) 5
અલગ જ કથાનક. સારી માવજત. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.👍💐

1 1

View More

એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More

Publish Date : 12 Jul 2024

Reading Time :


Free


Reviews : 17

People read : 66

Added to wish list : 0