Sparsh Hardik - (18 September 2024)અતિ સુંદર આલેખન. વર્ણન અભિભૂત કરી દેનારું છે, એ સ્થળ અને એ સમયનું રોમાંચક ચિત્રણ મન પર કરી જાય છે. શબ્દ પસંદગી પણ સુપર્બ. કથાનક પાતળું છે, પણ આલેખનમાં સરસ રીતે કસબ વાપરીને કથા વિસ્તારી છે. ચિંતન તત્ત્વ પણ વધુ પ્રમાણમાં ન વાપરી વાર્તાને વાર્તા રહેવા દીધી છે. બધી રીતે મોહક અને શ્રેષ્ઠ વાર્તા. અભિનંદન!