મારી સ્વરચિત વાર્તાઓ ઘણા સામાયિક, વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ છે, સ્પર્ધાઓમાં ઈનામ મેળવેલ છે.
Book Summary
મોરપીંછે આપ્યું મને મારા શ્યામનું સરનામું અને પછી જે અલૌકિક અનુભૂતિ થઈ તેનો ચિતાર મારા પોતાના શબ્દોમાં. પ્રથમ પુરૂષ એક વચનમાં મનની વ્યથાકથા વાંચવી જરૂર ગમશે. આવો આપણી ભીતર શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર કરીએ.