ઝલ પટેલ "ઝાલરી" - (16 October 2024)શ્રીકૃષ્ણ નો સાક્ષાત્કાર... વાહ! અદભુત રચના.. સમય મળ્યે મારી રચના "મોરપંખધારી" વાંચીને યોગ્ય પ્રતિભાવ આપશો તો મને પણ ગમશે.. 🙏
નવી લેખિકા છું, હજુ તો સાહિત્ય જગતમાં ડગલું માંડ્યું છે, જોઈએ ક્યાં સુધી સફર ખેડાય છે. મારી એક આત્મકથા છપાઈ ચૂકી છે જેનું નામ છે “આરામનો ખૂણો.” તથા બાવન શ્રી નામનાં મેગેઝિનમાં કટાર લેખક છું.