પ્રકાશ પટેલ - (07 April 2020)અલ્હડ્તાથી ગંભીરતા સુધીની યાત્રા મનમાં એક અદ્ભૂત ચિત્ર રચી ગયું... થોડું નાટકિય થઈ ગયું પરંતું એકંદરે સરસ કથાનક...
00
Shraddha VyasShah - (21 March 2020)ક્યાંકને ક્યાંક આ ભય છુપાવેશે આપના દરેક માં હોય જ છે,બસ આપણે એને realize ક્વચિત જ કરીએ છીએ અને એમાંય સ્મશાન વૈરાગ્ય. સરસ આલેખન!નદાનિયતથી ગંભીરતા સુધીની ride 👌