કરુણ અંજામ (Justice or revenge—what will it be?) પ્લોટ – ૧ મર્ડર એટ કેમ્પીંગ સાઈટ! કોલેજનું એક ગ્રુપ જંગલમાં કેમ્પીંગ માટે જાય છે. નદી કિનારે કેમ્પ કરે છે....More
હું પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે ઉર્ફ યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા વડોદરાનો નિવાસી છું. મને લેખન અને વાંચનનો ખૂબ શોખ છે. મારી વાર્તાઓને હું મારા માનસપુત્ર સમજી તેમને અનહદ ચાહું છે.
Book Summary
કરુણ અંજામ (Justice or revenge—what will it be?) પ્લોટ – ૧ મર્ડર એટ કેમ્પીંગ સાઈટ! કોલેજનું એક ગ્રુપ જંગલમાં કેમ્પીંગ માટે જાય છે. નદી કિનારે કેમ્પ કરે છે. પ્રથમ રાત્રે એમને વિચિત્ર અવાજો જંગલમાં સંભળાય છે. યુવતીઓ ડરી જાય છે અને ત્યાંથી જતા રહેવાનું નક્કી કરે છે પણ યુવકો બાંહેધરી આપે છે અને વધુ એક રાત્રી એ લોકો રોકાય જાય છે. વહેલી સવારે એમને નદી કિનારે એમના ગ્રુપની એક છોકરીની લાશ મળે છે...પોલીસને ખબર આપવામાં આવે છે, પોલીસ તાબડતોડ ત્યાં આવી પહોંચે છે અને તપાસ શરુ કરે છે. તપાસ કરતા પોલીસને મહત્વની કડીઓ મળી આવે છે અને ખૂની પકડાઈ જાય છે.