જ્યોતિન્દ્ર મહેતા - (16 May 2025)બંને જાતકની રાશિ એટલે કે તુલા અને કુંભ એ શનિ મહારાજની પ્રિય રાશિઓ અને તુલા રાશિનો જાતક રોહન એ સાડાસાતીના ત્રીજા ચરણમાં હોવો જોઈએ જેથી કર્મફળદાતા શનિ મહારાજે તેના કરેલા શુભ કાર્યોનું તરત ફળ આપ્યું. તે ઉપરાંત કુંભ રાશિની જાતક શૈલીને પણ તેના શુભ કર્મનું અભીષ્ટ ફળ મળ્યું. તેણે બીમાર આર. જે. ની જવાબદારી પોતાના શિરે ઊપાડી એ શુભ કાર્યની શ્રેણીમાં આવે. શુભમ અસ્તુ. સુંદર કથા.