સાગર પ્રજાપતિ - (19 May 2025)વાહ બેન સુપર્બ વાર્તા. સરસ કથાનક. વાર્તા સ્પર્ધામાં વિજેતા થાય તેવી શુભકામનાઓ 👌👏💐
00
अनला बापट - (19 May 2025)પ્રેમી ના વિરહ પછી પ્રેમિકાની સ્થિતિ ..બહુજ સરસ વર્ણવી છે. ભાસ આભાસ વચ્ચે એ પોતાની વાસ્તવિકતા નથી ભૂલતી કારણ એ આદર્શ ભારતીય નારી છે. સ્પર્ધા માટે હાર્દિક શુભેચ્છાઓ 👍
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (17 May 2025)જેને ખૂબ પ્રેમ કરતી હોય તેને ગુમાવી ચૂકેલી યુવાન વિધવાની હૃદયવેદનાનો તાદૃશ્ય ચિતાર આ કથા દ્વારા પિરસાયો છે. ખૂબ સુંદર કથા. હીનાબેનને સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.