અમિષા પ્રણવ શાહ - (16 August 2025)અર્થ બંનેનો એક જ. ખાલી ભાષાનો ફરક. છતાં ગુજરાતીમાં વપરાતો શબ્દ ખરેખર નામ માટે વાપરી શકાય એવો લાગ્યો જ્યારે અંગ્રેજીમાં વપરાતો શબ્દ નામ તરીકે વાપરવામાં આવે તો મજાકનું કારણ બની શકે. ખૂબ સરસ પરિકલ્પના. બેસ્ટ ઓફ લક.
11
જ્યોતિન્દ્ર મહેતા - (16 August 2025)સાલું, જબરું નામ લાયા. યાદ રહેશે, હવે સગામાં આવવા દો બાળક.
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા અને નવલકથા વગેરે લખવાની કોશિશ કરૂં છું. આપ સૌ આશીર્વાદ, પ્રેમ અને સહયોગ સદા વરસાવતા રહેશો એવી પ્રાર્થના. મારા લેખન માં રહી ગયેલી કોઈ પણ ત્રુટિ માટે આગોતરી ક્ષમાપના. આભાર.
Book Summary
જિંદગી અને વાદળો કયારે વરસી જાય એ ખબર નથી પડતી. બસ, વાંચો અને માણો.