હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (16 August 2025)સૌથી પહેલાં તો પાંચ વર્ષ પછી વાર્તા લખી પોતાની અંદરની લેખિકાને જીવંત કરવા બદલ ધન્યવાદ. કોઈ નહીં કહી શકે કે એટલા મોટા અંતરાલ પછીની આ રચના છે. અંત સાચે જ સટિક છે. તારી ફ્લેવર વાંચવાની મજા આવી. સુંદર રજૂઆત.