SABIRKHAN PATHAN - (10 September 2025)વાહ! અત્યંત હૃદયસ્પર્શી વાર્તા
10
heena dave - (10 September 2025)હૃદયસ્પર્શી...😢😢😢😢👌👌👌👌
10
ભૂમિધા પારેખ - (08 September 2025)લગભગ દરેક સ્ત્રીની આ જ કહાની છે. જવાબદારીઓ નીચે શોખ દબાઈને રહી જાય છે અને જ્યારે જવાબદારીઓનું પોટલું હળવું થાય ત્યારે અધૂરો શોખ ફરી આળસ મરડે, ત્યાં તો ઉંમર પોતાની હાજરી નોંધાવવા આવી જાય. જે ફક્ત બીજાને જ નડતરરૂપ બને છે. શા માટે વધતી ઉંમરને શોખના મરણ તરીકે નવાજવામાં આવે છે??