अनला बापट - (19 August 2025)વૃદ્ધ દંપતીના અંગત ક્ષણો બહુ સરસ રીતે, વલ્ગર ન થાય એ રીતે લખીને તમે એક લેખક તરીકે સામાજિક ભાન રાખ્યું એ ગમ્યું. પતિ પત્ની કોઈ પણ ઉંમરના હોય, એમની વચ્ચે થોડા કડાકા ભડાકા ન હોય તો કંઇ મજા નહીં. બહુ સરસ.. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.
00
Sparsh Hardik - (18 August 2025)વૃદ્ધ દંપતીના પ્રેમનું સંયમી ભાષામાં ઘણું મજેદાર અને ઘણી જગ્યાએ રમૂજપૂર્ણ વર્ણન. ઘટનાઓમાં ખાસ કશું બનતું જણાતું નથી, સંવાદો વધારે પ્રભાવી છે. ગૃહસ્થ જીવનના ધર્મની વાત સરસ રીતે વર્ણવી. જોકે દંપતીના પ્રેમની ક્ષણો વર્ણવવામાં ક્ષોભ આડે આવતો દેખાયો છે. કદાચ એ સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ હશે. એ સિવાય કથા સરસ છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ સર.
00
રચનાઓ મીના શાહની - (18 August 2025)સરસ વાર્તા. દરેકની પાછલી ઉમર આવી જાય તો મોટા થવું ગમે👌
00
Bharat Chaklasiya - (18 August 2025)ગૃહસ્થ જીવનનું આ ચરણ બસ આવું જ હર્યુંભર્યું હોવું જરૂરી છે. પતિ અને પત્ની વચ્ચેનો એવો નિર્ભિક પ્રેમ જ જીવવા માટેનું બળ પૂરું પાડતો હોય છે. મસ્ત વાર્તા..!
00
કિશન એસ. શેલાણા - (18 August 2025)ઓહો...હો... ખુબ ખુબ ને ખુબ સુંદર કાકા.