હું સાગર મારડિયા, રંગીલું રાજકોટ મારી જન્મ અને કર્મભૂમિ. વાંચનના જબરા શોખ સાથે લેખનનો શોખ. ટૂંકીવાર્તા, લેખ, એકોક્તિ વગેરે લખવું ગમે છે.
Book Summary
થોડી વાતચીત અને ચા પાણી પીધા પછી તે તો નીકળી ગયો પણ તેની કવિતા મારાં માનસપટલ પર છોડી ગયો.
કવિતાને વાગોળતા વાગોળતા જ એક વાર્તા મગજમાં ઘડાવા લાગી અને કાગળ પર ઉતરવા લાગી.
Update About Me
Report Issue
લાવ કાગળ ને કલમ, એક વાત લખી નાખું!
કે હૃદયમાં ભરેલ થોડાં, દર્દ ઠલવી નાખું!