આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (21 January 2026)અલગ કથાનક અને અનોખા કોન્સેપ્ટ વાળી કથા. પ્રથમ ક્રમાંક ડિઝર્વ કરે છે. અભિનંદન.
11
The 3rd One - (27 December 2025)ખૂબ સરસ. હોલીવુડની મૂવી પ્રિડેસ્ટિનેશનમાં પણ આવો કંઈક રમતો કન્સેપ્ટ છે. સમય સફરનાં મુખ્ય મુદ્દા સાથે ચાલતી એ સાય-ફી મૂવી જો આપે ન જોઈ હોય તો ચોક્કસ જોજો. આપનું કથાનક અને એ મૂવીનું કથાનક બિલકુલ ભિન્ન છે. પરંતુ આપની આ કૃતિ પરથી સાબિત થાય છે કે ગુજરાતી સાહિત્ય પણ ગુણવત્તાની દ્રષ્ટિએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયું છે.
11
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (25 November 2025)અ..પૂર્ણ ને પૂર્ણ બનાવી વાર્તાને અદ્ભુત શૈલીમાં આલેખિત કરી અમિષા જી...✍️👌👍
11
Prashant Subhashchandra Salunke - (22 November 2025)આ વિષય પર ધારાવાહિક લખી ચૂક્યો છું એટલે વિષય મને અનોખો ન લાગ્યો... પણ વાર્તા તમે ખરેખર સારી લખી છે. સ્પર્ધા માટે શુભેચ્છા