• X-Clusive
ઇંધણા વીણવા ગઈતી રે...

ઇંધણા વીણવા ગઈતી રે...


heena dave heena dave
Social stories
अनला बापट - (25 November 2025) 5
એટલું સરસ લખાયું છે...જાણે સિનેમા જોતા હોઈએ એમ પ્રત્યેક્ષ ક્ષણ આંખો સામે દેખાતી હતી. સ્પર્ધા માટે all d Best

1 1

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (24 November 2025) 5
વાહ વાહ વાહ! શબ્દો ઓછા પડશે તમારી આ કૃતિના વખાણ કરતા. રુદ્ર રસનું પરફેક્ટ આલેખન અને વાર્તા તો જબરજસ્ત. સ્પર્ધા માટે શુભેચ્છા.

1 1

અમિષા પ્રણવ શાહ - (23 November 2025) 5
વર્ણન વાંચતા રૂંવાડા ઉભા થઈ ગયા. જોરદાર રચના. બેસ્ટ ઓફ લક.

1 1

Dipika Mengar - (21 November 2025) 5
સરસ રચના..

1 1

Maya Desai - (21 November 2025) 5
ગામઠી ભાષામાં સરસ રસ ઉભાર્યો.. સુંદર કથાનક.. સંવાદો ધારદાર

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (20 November 2025) 5
ઓહ ગજબ આલેખન છે હીના જી... ભાષાએ અજબ કરતબ જગાવ્યું છે..✍️✍️👌👌👌👌👍

1 1

Asha Bhatt - (20 November 2025) 5
તળબદી ભાષા સાથે રૌદ્ર રસને ખૂબ સરસ રીતે આલેખ્યો. ફરી સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

1 1

View More

Publish Date : 16 Nov 2025

Reading Time :


Free


Reviews : 12

People read : 36

Added to wish list : 0