હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (25 December 2025)અદ્ભુત..... વાંચીને મનને આધ્યાત્મિકતા ની શાંત મધુર લાગણી માણવા મળી.
11
Rupesh dalal - (29 November 2025)અદ્ભૂત... ખરેખર અદ્ભૂત રસથી તરબતર વાર્તા.. 👍👍 પ્રકૃતિ મા નું અદ્ભૂત વર્ણન.. જાણે સાક્ષાત કેદારનાથના દર્શન કરી આવ્યા. અને ખાસ કરીને એ વાક્ય.. "શું હશે અંધકારને પેલે પાર..? પ્રખર તાપ કે પછી ધ્યાનમગ્ન તપ કરતાં શિવજી..?" 👌👌 અંતમાં આવતી ફિલસૂફી પણ માનવીના વામણાપણાની પરાકાષ્ઠા સમાન.. "કીડીને કણ અને હાથીને મણ.. બધું જ મળે તો પછી માનવીને શેની ભૂખ..?" ઓહો.. અદ્ભૂત.. ❤️❤️ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐
अनला बापट - (25 November 2025)અદ્ભુત...અવર્ણનીય અનુભવ ..ખરેખર કુદરત અને દિવ્યાત્મા સાથે જ્યારે એકરૂપ થઈએ ત્યારે આવુજ કંઈક થાય..સ્પર્ધા માટે બેસ્ટ ઓફ લક💐
11
SABIRKHAN PATHAN - (25 November 2025)આધ્યાત્મિકતાનો અદભુત સંવાદ... શાંતિનું સામ્રાજય.... મનને ભાવવિભોર કરી દેનારા પહાડોની બર્ફીલી ઠંડક... આપનું લેખન હમેશા પોતાની તરફ ખેંચી જાય છે બેન... આત્માને તરબતર કરી દેનારી સુંદર યાત્રા.
11
અમિષા પ્રણવ શાહ - (23 November 2025)કંઈક આ ટાઈપનો જ અનુભવ મારી રચના "કઈ મળ્યું કે?" માં પણ છે. ખરેખર અવર્ણનીય હોય છે આવો અનુભવ. કદાચ શબ્દકોષમાં આને વર્ણવવા માટે યોગ્ય શબ્દો જ નથી. છતાં પણ તમારી રજુઆત મનને ભાવી ગઈ ખૂબ સરસ. બેસ્ટ ઓફ લક.
11
સાગર મારડિયા - (22 November 2025)ખૂબ જ સરસ... મહાદેવ હર 🙏🙏🙏