Bharat Chaklasiya - (22 January 2026)ખરેખર એક બાળકીની માતા જ્યારે એને ઘરે છોડીને નોકરી પર જતી હશે ત્યારે એના મનની જે સ્થિતિ થતી હશે એનો ચિતાર ખૂબ સરસ રીતે કર્યો. અહીં નાયિકાનો પતિ એકદમ ખૂબ સપોર્ટિવ છે બાકી તો ઘણી એવી સ્ત્રીઓ પણ હશે કે જેમને ઘરે આવીને કંઈ ગરમ ગરમ ચા ન મળે. ઘરે આવીને ઘર સંભાળાતી નારીઓની વ્યથા કેટલી કરુણ હશે. એટલે જ કદાચ કહેવાયું હશે કે નારી તું નારાયણી!
રચનાઓ મીના શાહની - (16 December 2025)લાગણીઓને ઝંઝોડે તેવી વાત. 👌
00
જ્યોતિન્દ્ર મહેતા - (06 December 2025)એક સ્ત્રીના હ્રદયની ભાવનાઓ સુંદર રીતે આલેખી. આજે વિચારું છું કે મારી ઓફિસમાં અનેક સ્ત્રીઓ છે જેઓ મેટર્નીટી લીવ બાદ બાળકને મૂકીને જ્યારે કામ ઉપર આવતી હશે ત્યારે તેમનું હ્રદય કેટલી પીડા અનુભવતું હશે. માતાના મનોભાવને સુંદર રીતે આલેખ્યા.
00
Shesha Rana(Mankad) - (28 November 2025)હું પણ આ પરિસ્થિતિમાં થી પસાર થઈ છું. બસ ફરક દીકરાનો છે. ઈશ્વરનો આભાર છે કે એ ખૂબ સમજુ છે.. લાગણી સભર રચના.
heena dave - (22 November 2025)ઓહ!મારી છ મહીનાની દીકરીને ઘરે મૂકીને નોકરીએ ગઈ હતી તે યાદ આવી ગયું... અક્ષરે અક્ષર એ માની યાતનાને જબરદસ્ત રીતે શબ્દોમાં આલેખી... માના હૃદયનો ફડકો એક પુરૂષે અદ્ભુત રીતે આલેખ્યો... ખૂબ ખૂબ અભિનંદન.... મૌલિકભાઈ👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐