• X-Clusive
વિકલ્પ

વિકલ્પ


મરિયમ  ધુપલી મરિયમ ધુપલી
Social stories
Tamnna Kesodiya - (23 July 2026) 5
wah the best story

0 0

The 3rd One - (16 July 2026) 5
ખૂબ સરસ વાર્તા. જ્યારે આપણે પોતાની જ ડાહ્યી ડાહ્યી વાતો પર અમલ નથી કરતા ત્યારે!? સમાજને બદલવા તથા સમાજમાં રહેલ અન્ય દરેક વ્યક્તિને બદલવા તૈયાર આપણે જ્યારે એ જ બદલાવ આપણામાં ન લાવી શકીએ ત્યારે!? ખેર, આપણે આવા જ છીએ કહીને છૂટી શકાય એમ છે. પણ એ છૂટકારો શેનાથી? જે રીતે ફિલ્મની પટકથા દ્વારા આપે આ વાર્તા રજૂ કરી છે એ ખૂબ જ પ્રશંસનીય છે. જોરદાર!

0 0

ગિરીશ મેઘાણી - (07 July 2026) 5
માંડ માંડ ટિકિટ મળી હતી એટલે ક્રૂરની જ છે. આજના માબાપની માનસિકતા પર બહુ જ સરસ રીતે વાર્તામાં ઉતારી છે. મરિયમબેનને સલામ.

0 0

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (06 July 2026) 5
સાવ સાચી વાત છે. અત્યારે લોકોમાં ધીરજનો સાવ અભાવ છે અને એ કદાચ જે પીરસાય છે એ જોવાથી આવ્યો હોઈ શકે. એકનું એક વારંવાર જોવાથી એ જીવનમાં ઉતારવા લાગે છે. ને પછી સ્વભાવમાં કદાચ. જરૂરી વિષય પર સુંદર રચના

0 0

Bharat Chaklasiya - (05 July 2026) 5
નારાયણી..! આ પણ ઉત્તમ વાર્તા.

0 0

જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (03 July 2026) 5
વાહ! અદ્ભૂત.. જોરદાર.. 👌👌

0 0

Rupesh dalal - (02 July 2026) 5
આજની જનરેશન અને એમની પસંદગી પર લપડાક મારતી અતિસુંદર વાર્તા.. 👌👌 જયારે 'એનિમલ' ફિલ્મ થિયેટરમાં આવી ત્યારે પહેલા જ વીકમાં સો કરોડનો ધંધો કર્યો હતો. મને મનમાં ચટપટી જાગી હતી કે ફિલ્મમાં કંઈક તો હોવું જ જોઈએ.... ભગવાન ભલું કરે કે હું એ ફિલ્મ થિયેટરમાં નહીં જોઈ શક્યો. પણ થોડા મહિનાઓ પછી ટુકડે ટુકડે એ ફિલ્મ યુ ટ્યુબ પર જોઈ ત્યારે મનમાં એક જ પ્રશ્ન હતો.. એવું તો શું હતું એ ફિલ્મમાં...? આજની જનરેશનને આટલું ક્રૂર વાયોલન્સ અને સેક્સ જ પસંદ આવે છે..! એ જ રીતે 'કબીરસિંહ'. ફિલ્મના એક ફેમસ થયેલા સીનમાં ફિલ્મનો હીરો શાહિદ કપૂર હિરોઈનના માબાપની સામે જ હાથથી ગંદો ઈશારો કરીને કહે છે... "તુમકો માલુમ નહીં હમારે બીચ મેં ક્યા હુઆ હે..?" શું એક માસ્ટર ડિગ્રી ધારક ડોક્ટરની આવી ભાષા અને આવા સંસ્કાર હોય...? પણ અફસોસ કે એ ઢંગધડા વગરની ફિલમે પણ ઘણો સારો ધંધો કર્યો હતો. આ બધી વાતો પરથી એ સમજમાં નથી આવતું કે આ જનરેશન કઈ તરફ જઈ રહી છે...? ફિલ્મ મેકરને તો પોતાના નેટ કલેક્શન અને પ્રોફિટ સિવાય કોઈ વાતે લેવાદેવા જ નથી... પણ શું સેન્સર બોર્ડ પણ ફિલ્મને 'A' સર્ટિફિકેટ આપીને હાથ ઊંચા કરી દે એ યોગ્ય છે...? સમાજની આ બદી સામે અવાજ ઉઠાવતી સુંદર વાર્તા પીરસવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏😊 અભિનંદન 💐💐

1 0

View More

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 10

People read : 28

Added to wish list : 0