• X-Clusive
જાનબાઈ

જાનબાઈ


Dipika Parmar Dipika Parmar
Story collection
જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (11 August 2026) 5
નવીન કથાવસ્તુ અને શબ્દોનો વૈભવ વાર્તાને ઊંચાઈ પર લઈ જાય છે. 👌👌

0 0

heena dave - (03 August 2026) 5
વાહ! અદ્દભુત લેખનશૈલી..અલગ વિષય... સુંદર વાર્તા. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

0 0

The 3rd One - (16 July 2026) 5
હૃદય કંપાવતી રચના. નિઃશબ્દ કરી દેતી લેખન શૈલી. અદ્ભૂત. જબરદસ્ત. આપે ભાવનાઓ નિચોડી શબ્દોનું રસપાન કરાવ્યું છે. ખૂબ સુંદર. 👏👏👏

1 1

Bharat Chaklasiya - (15 July 2026) 5
પણ કાનીયાને જાનબાઈ પાસે આવવા દીધો હોત તો ? એ સાવજ આવીને જાનબાઈના પગમાં આળોટી પડ્યો હોત તો મા દીકરાનું સંપૂર્ણ મિલન થઈ જાત ને.ખૂબ સરસ કથાનક.

1 1

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (08 July 2026) 5
વાહ! ખૂબ સુંદર વાર્તા. મને ખરેખર ખૂબ જ ગમી.

1 1

અમિષા પ્રણવ શાહ - (06 July 2026) 5
વાહ! અદ્ભુત કલ્પના. સુંદર કથાનક. મોહક પ્રસ્તુતિ. બેસ્ટ ઓફ લક.

1 1


હું એક નિવૃત્ત શિક્ષિકા છું. હાલ સાહિત્ય ક્ષેત્રે વાર્તા, લેખ, કવિતા વગેરે લખું છું અને અલગ અલગ ગૃપ માં તેમજ ન્યૂઝ પેપરમાં અને મેગેઝિન માં મોકલું છું.

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 6

People read : 16

Added to wish list : 0