heena dave - (27 July 2026)હૃદયસ્પર્શી... સુંદર રજૂઆત 👌👌👌👌
11
Bharat Chaklasiya - (17 July 2026)રૂપાકાકી બે ચાર વાક્યો પછી રૂપા થઈ જાય છે. વગર કામની વાતો વાર્તાને કારણ વગર લંબાવે છે. સ્પર્ધાની થીમ સાથે કોઈ લેવાદેવા નથી. મારા મતે લેખિકાએ હજુ વધુ અભ્યાસ કરવાની જરૂર છે.
ગિરીશ મેઘાણી - (02 July 2026)સરસ કથાનક પણ વાર્તા પ્રથમ પુરુષ અને ત્રીજા પુરુષ વચ્ચે ઝોલા ખાતી હોય એમ લાગ્યું. હું કદાચ ખોટો હોઈશ પણ રૂપા કાકી સવારે ત્રણ વાગ્યે ઊઠીને પોતાના ઘરમાં શું કરે એ લેખકને કેમ જાણ થતી હશે? બાકી વાર્તા અને શિર્ષક અવ્વલ. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.
11
Bhavana Rathod - (01 July 2026)ગામઠી શૈલીમાં તાણાવાણાની વાતને ખૂબ સરસ રીતે આલેખી છે દી ગામઠી સ્ત્રીની જીવન વ્યથા રૂપા કાકીના પાત્ર દ્વારા ઉભરી આવે છે...👌👌👍👍🤍🤍🌻🌻