• X-Clusive
વાણી

વાણી


Bharat Chaklasiya Bharat Chaklasiya
Short story
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (31 July 2026) 5
ખૂબ સરસ… વાણીનો નિર્ણય શું હશે? સુંદર લાગણીસભર વાર્તા

1 1

SABIRKHAN PATHAN - (17 July 2026) 5
વાણી વિવેકના અણધારી મુલાકાતથી આરંભાએલી વાર્તામાં બંને વચ્ચેના હૃદયસંધાણ પછી લાગ્યું... વાણી વિવેકની થઈ જશે પણ.... નિલયનો પ્રવેશે વાણીના શાંત મનમાં તરંગો મૂકી દીધા. આખરે વાણી નિલયને સ્વીકારે એવી શક્યતા નકારી ન શકાય!

1 0

अनला बापट - (13 July 2026) 5
સુંદર..વાણી શું નિર્ણય લે છે.. એની ઉત્કંઠા બરકરાર...સ્પર્ધા ate શુભેચ્છા💐

1 0

પ્રકાશ પટેલ - (11 July 2026) 5
ખુબ સરસ કથાનક. વાણીએ શું નિર્ણય કર્યો હશે? કોને વરી, પ્રેમને કે પૈસાને? વાચકને દ્વિધામાં રાખી અધ્યાહાર સાધતી એક સુંદર વાર્તા.

1 0

Bharti Gajera - (10 July 2026) 5

1 0

Nisha Vaghela - (10 July 2026) 5
ખૂબ સુંદર કથાનક

1 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (08 July 2026) 5
ઓહો! જરાક પણ પતા ખોલ્યા વગર બાજી જીતતી વાર્તા! જબ્બર...

1 1

View More

હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 17

People read : 37

Added to wish list : 0