પૂર્વી ચોકસી - (24 June 2026)સરળ ભાષામાં ખૂબ સુંદર લખાણ. કુદરત પ્રત્યે પ્રેમ જાગૃત કરે અને વાસ્તવિક જગતની સમસ્યાઓનો હિંમતભેર સામનો કરવાની પ્રેરણા આપે તેવી વાર્તા.
10
Rupesh dalal - (14 June 2026)તમે તો રડાવી દીધા યાર 👍👍અદ્ભૂત વાર્તા. બાપ દીકરી વચ્ચેના સંવાદો સૌથી સુંદર. 👌એક દીકરી જ બાપનો આટલો ખ્યાલ રાખી શકે. અને અમુક પંચલાઈનો... આશા પણ વરસાદ જેવી હોય છે.. મોડેથી આવે પણ આવે ત્યારે જિંદગી લીલીછમ બનાવી દે છે.. ❤️જેને દુઃખ બહુ નજીકથી જોયું હોય એ બીજાના આંસુ પર હસતા નથી.. ❤️ દુકાળ પહેલા ખેતરને નથી મારતો.. આશાને મારે છે. ❤️જેની પાસે અનાજ હોય એ અનાજ લાવે.. પાણી હોય એ પાણી લાવે અને જેની પાસે પ્રેમ હોય એ પ્રેમ લાવે.. ❤️ આવા અનેક રૂપકો વાર્તાને ચાર ચાંદ લગાવે છે.. અદ્ભૂત વાર્તા.. ખૂબ ખૂબ અભિનંદન 💐💐🙏
Geeta Chavda - (09 June 2026)વાહ ખુબ સુંદર વાર્તા👌👌.ઘડીક વાર તો એ ધુળીયા ગામ પહોંચી ગયા.એ ધરતી,ખેતર,ચાંદો, કંકુ, એની મીઠી વાતો.બધાજ દ્રશ્યો જાણે નજર સામે ખડા થઈ રહ્યા.ખુબખુબ અભિનંદન ભાઈ.🙏🙏