• X-Clusive
સાવ એમ ના હોય!

સાવ એમ ના હોય!


ગિરીશ મેઘાણી ગિરીશ મેઘાણી

Summary

હમારી અધુરી કહાની! આ વાર્તા વાંચીને એને અંત તરફ લઈ જશો? હા, આ વાર્તાના આગળના લેખક આપ જ છો. આ વાર્તા 'ચાંદો ઉગ્યો ચોકમાં' સ્પર્ધાના નિયમ...More
Short story Crime Thriller & Mystery Social stories
heena dave - (13 August 2026) 5
વાહ! જોરદાર વાર્તા લાવ્યા છો...મનમાં રમ્યા કરે છે કે હવે શું થશે?...સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐

1 1

જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (19 July 2026) 5
વાહ! જોરદાર વાર્તા. છેવટે મોક્ષાએ શો નિર્ણય લીધો એ સવાલ મનમાં સદાય ઘૂમરાતો રહેશે. સ્પર્ધા માટે અનેકાનેક શુભેચ્છાઓ..

1 1

કિશન એસ. શેલાણા - (19 July 2026) 5
સાવ આમ ન હોય મેઘાણી સર.. હવે શું કરવું કયો નિર્ણય લેવો કોને પૂછવું... ખુબ સરસ મેઘાણી સર સ્પર્ધાને અનુરૂપ શુભેચ્છાઓ.

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (19 July 2026) 5
હમણાંથી ફેસબુક ઉપર કોઈ રીલ ઓપન કરીએ તો શોર્ટ ડ્રામા આવે. તેમાં ચાર કે પાંચ એપિસોડ બતાવે અને એનો અંત એવો કરે કે દર્શકને આગળ શું થશે એની ઈંતેજારી થાય. આપણે તે એપ ડાઉનલોડ કરીએ એટલે સબસ્ક્રીપ્શન લો એવો મેસેજ આવે. તમારી આ વાર્તા શોર્ટ ડ્રામા જેવી છે. ચોપરા'સ અને મેહરા'સે આગળ શું કર્યું? મેવાડા'સે શું નિર્ણય લીધો. મિલોની કેમ એવી? જીગર કઈ દવા ગળે છે? એવા અઢળક સવાલો? આશા છે ભવિષ્યમાં તમે આ વાર્તાને આગળ વધારીને બધા સસ્પેન્સ ખોલશો? પૈસા નો માંગતા?

1 1

अनला बापट - (13 July 2026) 5
વાર્તામાં આગળ શું થયું હશે, એ જાણવાની અધીરતા બનાવી રાખીને, અધુરી વાર્તા લખવામાં તમે બિલકુલ સફળ થયા છો ભાઈ. સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐

1 1

Dipika Mengar - (09 July 2026) 5

1 1

રાજેન્દ્ર સોલંકી - (08 July 2026) 5
'સાવ એમ ન હોય ' શીર્ષકને સાર્થક કરતી આ નવલિકા તમારી લેખનશૈલીની છાપ છોડી જાય છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ મેઘાણીજી.

1 1

View More

હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું. ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 15

People read : 68

Added to wish list : 2