• X-Clusive
એ કોડભરી ઢળતી સાંજે

એ કોડભરી ઢળતી સાંજે


heena dave heena dave
Crime Thriller & Mystery Horror Stories
Jaya.Jani Talaja. "Jiya" - (13 August 2026) 5
ખૂબ સુંદર વાર્તા ( તમારો નંબર આપો )

0 0

The 3rd One - (02 August 2026) 5
ખૂબ સરસ વાર્તા. અદભૂત કલ્પના👏👏👏

1 1

જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (01 August 2026) 5
વાહ! અદ્ભૂત! અકલ્પનીય! માવજત પામેલી વાર્તાનો અણધાર્યો અંત! એકદમ વાર્તાની માગ મુજબનો.. 👌👌

1 1

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (25 July 2026) 5
વિચારવાની ક્ષમતાથી પરે...કૈક અલગ જ લઈને આવ્યા. ખૂબ ખૂબ સુંદર....અંત ઘણા વણઉકેલ્યા સવાલો છોડીને જાય છે. સ્પર્ધાને અનુરૂપ...

1 1

SABIRKHAN PATHAN - (17 July 2026) 5
સરસ વાર્તા.... તમારી વાર્તામાં વર્ણનની માવજત સારી હોય છે. શાંતનુંની આસપાસ ઉભુ કરેલું ભાવવિશ્વ... પ્રકૃતિ વર્ણન... અને અંતે અણધાર્યો ધડાકો.... ખૂબ સરસ વાર્તા હિનાબેન

1 1

ગિરીશ મેઘાણી - (08 July 2026) 5
બહુ જ અનપેક્ષિત અંત આવ્યો. શું થયું, કેમ થયું એવો અંત. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 1

રાજેન્દ્ર સોલંકી - (08 July 2026) 5
નદી કિનારાનું જોરદાર વર્ણન. આવું બની શકે? કંઇક અલગ. કંઇક નવું. શબ્દોની રમત દમદાર. સ્પર્ધા માટે શુભકામનાઓ.

1 1

View More

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 11

People read : 33

Added to wish list : 0