SABIRKHAN PATHAN - (17 October 2026)ખૂબજ ઈમોશનલ વાર્તા લખી. મેહુલાનું મૃત્યું હૃદયને આંચકો આપી જાય છે. એના પ્રત્યે અનાયાસે સહાનુભૂતિ જન્મે છે
11
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (17 October 2026)ટ્રેજિક એન્ડ સાથેની હૃદયસ્પર્શી આંખના ખૂણા ભીંજવી ગઈ. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.
11
Priti Meghani - (17 October 2026)પવન, મેહુલા, ઝરણી જેવા નામધારી પાત્રો સાથે લખાયેલી કરુણાંતિકા. હ્રદયસ્પર્શી.
21
Bharat Chaklasiya - (17 October 2026)વરસતા વરસાદમાં ખૂબ વરસ્યો પ્રેમનો માહોલ. પણ બિચારી મેહુલાને જીવવા દેવામાં તમારું શું જતું હતું ભાઈ ગિ. મે? એની સારવાર એ જ હોસ્પિટલમાં કરાવી હોત તો બિલ તમારે દેવું પડત? એ હોસ્પિટલવાળાનો કાન પકડીને બે લાફા નો મારવા જોઈએ? કેન્સરના દર્દીને બહાર બાંકડા પર વરસતા વરસાદમાં બેસાડી રાખે ને નાની એવી કીકલીને એની મા હવે બે દિવસ જ જીવશે એવું કહીને બહાર મોકલે..એ દાગતરને ડીગ્રી કોણે દીધી ઈ તો જરીક તમે પૂછો બાપુ? મેહુલાને પણ જરીક સમજાવવા જેવું હતું કે બટા કાગળ લખ્યો તો ખરો પણ પવન પટવાને મોડેમોડોય પોગાડ્યો હોત તો સારું હતું. પણ હોય ઈ તો.. વાર્તામાં બધું આપડે કેવી ઇમ થાતું હોત તો વાર્તા થોડી બને? બાકી આ વખતે કોઈપણ જાતના વર્ણનનો એક પણ અક્ષર પાડ્યા વગર મસ્ત મજાની કરુણા અંતિકા ઘડી કાઢી છે. મેઘાણી સાહેબની વાર્તાઓ હવે રંગ જમાવતી જાય છે ખરી. લ્યો તાર..સ્પર્ધા અંગેની શુબ ઈચ્છાઓ સાથે અભિનંદન આલીને વિરમું.
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા અને નવલકથા વગેરે લખવાની કોશિશ કરૂં છું. આપ સૌ આશીર્વાદ, પ્રેમ અને સહયોગ સદા વરસાવતા રહેશો એવી પ્રાર્થના. મારા લેખન માં રહી ગયેલી કોઈ પણ ત્રુટિ માટે આગોતરી ક્ષમાપના. આભાર.