• X-Clusive
અલ્ઝાઇમર

અલ્ઝાઇમર


Rupesh dalal Rupesh dalal
Social stories
સુનિલ ર. ગામીત "નિલ" - (02 November 2026) 5
અદ્ભુત અને લાગણીસભર અંત.

1 1

heena dave - (24 October 2026) 5
વખાણવા શબ્દો ય ઓછાં પડે રૂપેશભાઈ એટલી સુંદર વાર્તા છે. આપનો આભાર... સુરતની સફર કરાવવા બદલ. કેપીમાં ભણતી હતી એટલે એમટીબી આર્ટસ્ કોલેજ નજીક જ. ચૌટાપુલમાં ધનજીની દૂકાનના ત્રિરંગી ઢોકળાં, ચૌટાપુલમાં ઘુમવા જવાનું, બોર આંબલી વાળી પાસેથી બોર ખાવાના....મજા આવી.વળી મરીઝની ગઝલ પાસે અલ્ઝાઈમરને હરાવ્યું... જબરદસ્ત👌👌👌👌આગવા અભિનંદન💐💐💐💐

1 1

જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (20 October 2026) 5
જબરદસ્ત! Heart touching story! 👌👌👌

1 1

SABIRKHAN PATHAN - (20 October 2026) 5
એક શબ્દ પણ ન સુજે એમ તમારી વાર્તાઓ નિશબ્દ કરી નાખે છે. હંમેશની જેમ. વાર્તાનો ઉઘાડ હોય વાર્તાના પિંડનું ઘડતર હોય કે વાર્તાનો અંત હોય બધું જ અદભુત! અલ્ઝાઇમર જેવો રોગ પ્રેમને હણી ગયો. પછી ફરી ઉમ્મીદ બંધાઈ ત્યાં તો...

1 1

ઋતુલ ઓઝા - (17 October 2026) 5
દે એક મહાન દર્દ અને પરાવાર દે.. વાહ મરીઝ તો કહેવું જ પડે, પણ સાથે સાથે આ ગઝલોની ભૂમિ પર રચાયેલી વાર્તા માટે વાહ.. વાહ.. આપોઆપ સરી પડ્યું! સાચે જ હૃદયસ્પર્શી વાર્તા સર્જી છે.

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (17 October 2026) 5
ખૂબ સુંદર અને સંવેદનશીલ કથા. શીર્ષક યથાર્થ છે. અંત હૃદયસ્પર્શી છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 1

The 3rd One - (16 October 2026) 5
વાહ... આપની કથા કહેવાની શૈલી અને ગઝલની પંક્તિઓ એકદમ સચોટ છે. આપ જે રીતે વિષય પસંદ કરો છો અને તે વિષયને ન્યાય આપો છો તે ખરેખર અદભુત છે. ખૂબ સરસ... 🙏🙏🙏

1 1


Publish Date : 16 Oct 2026

Reading Time :


Free


Reviews : 7

People read : 16

Added to wish list : 0