• X-Clusive
ભરમ

ભરમ


heena dave heena dave
Crime Thriller & Mystery
Pankaj Purohit - (27 October 2026) 5
એક શ્વાસે વંચાઈ ગઈ. અત્યંત મજબૂત આલેખન. નજર સામે બધું ભજવાતું હોય એવું લાગ્યું. વાર્તામાં વર્ણવેલ પરિવેશ જોવા ફરીથી એકવાર જૂનાગઢ જવું પડશે. અંત કંપાવી ગયો.

1 1

The 3rd One - (22 October 2026) 5
તળપદી ભાષામાં લખાયેલી અનેરી વાર્તા. ખૂબ સરસ🙏🙏🙏

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (17 October 2026) 5
તળપદી ભાષા સૌંદર્યથી લિંપાયેલ હૃદય સોંસરવી નીકળી જતી ખૂબ સુંદર હૃદયદ્વારક કથા. અભિનંદન સાથે શુભેરછા.

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (17 October 2026) 5
વાહ વાહ વાહ ✍️ જોરદાર શૈલી..... અને આહ....શું ગજબ વર્ણન છે.... જાણે તમે જૂનાગઢમાં જીવ્યાં હોવ એવું!

1 1

ગિરીશ મેઘાણી - (16 October 2026) 5
સુંદર લેખન, મનમોહક રજૂઆત અને દમદાર વાત. તમારી વાર્તા ચોક્કસ વિજેતા નીવડી શકે છે, હીનાબેન.

1 1

Takhubha gohil (shiv) - (16 October 2026) 5
ખૂબ સારી રચના

1 1

SABIRKHAN PATHAN - (16 October 2026) 5
માધવના આધ્યાત્મિક માર્ગે જવાની વાત મા સ્વીકારી શકતાં નથી. હંમેશની જેમ શબ્દ વૈભવનું મહાત્મ્ય જાળવતી વાર્તા... આપની અનોખી શૈલી...

1 1


Publish Date : 16 Oct 2026

Reading Time :


Free


Reviews : 7

People read : 27

Added to wish list : 0