• X-Clusive
રક્ત અને રેત

રક્ત અને રેત


The 3rd One The 3rd One

Summary

એક સાંકડી ગલી. તેની મધ્યમાં પડેલી એક લાશ. લાશની બરાબર સામે અસમંજસમાં બેઠેલો ખૂની. આખરે તેને કોનું ખૂન કર્યું છે? અને... કેમ?
Crime Thriller & Mystery
heena dave - (02 November 2026) 5
વાહ!આપની અદ્ભુત શૈલી અને ધારદાર કલમ...અનોખી વાર્તા...👌👌👌👌

1 1

Prashant Subhashchandra Salunke - (24 October 2026) 5
ખૂબ સરસ... સ્પર્ધા માટે શુભેચ્છાઓ..

1 1

Bharat Chaklasiya - (22 October 2026) 5
ધ થર્ડ વન..એટલે ગુજરાતીમાં ચોક્કસ એક ત્રીજી વ્યક્તિ! આ ચોક્કસ એક ત્રીજી વ્યક્તિની આ વાર્તા સરસ છે.😀 કદાચ એવું બનતું પણ હોય કે આ ભવમાં રહેલા અધૂરા કાર્યો આવતા ભવમાં પુરા કરવા મળતા હોય! પણ ભવોભવની આ વીંટબણા કોણે જોઈ છે. છતાં યુગો યુગોથી ભવસાગર તરવા માણસ મહેનત કરતો રહે છે.

1 1

સુનિલ ર. ગામીત "નિલ" - (21 October 2026) 5
ખૂબ સરસ કલ્પના અને અદ્ભુત લેખન શૈલી.

1 1

SABIRKHAN PATHAN - (20 October 2026) 5
વાહ! અદભુત લેખન... વાર્તા પ્રવેશ ગજબનો... મૂળ ઘટના સાથેનું અનુસંધાન કહેતી માઈકલના પૂર્વજન્મની ઘટનાની કલ્પના ગજબ... અને અંત પણ માઈકલની ઈચ્છા મુજબનો. મોજ પડી ગઈ.

1 1

જ્યોતિ ચાવડા 'જ્યોત' - (20 October 2026) 5
વાહ રે વાહ 👌 અદ્ભુત 👌 ખૂબ જ રસપ્રદ 👌 ઘણી વખત એક સવાલ થતો હતો મનમાં જ કે કોઈ ને ,જે એકદમ અજાણ્યા છે,કદી જોયા નથી એ વ્યક્તિને જોઈને ઘ્રુણા થાય છે, તિરસ્કાર થાય છે અને કોઈ એવી જ વ્યક્તિ પ્રત્યે લાગણી અનુભવી શકાય છે..આમ કેમ ? કદાચ આપની વાર્તા માં એ જવાબ સમાયેલ છે,પરભવનો સંબંધ હોય છે લેણદેણ એ આ ભવમાં ચુકવવી પડે છે સાહેબ 🙏🙏 અદ્ભુત 👌👌

1 1

ગિરીશ મેઘાણી - (20 October 2026) 5
આ ઢિશક્યાઉં બહુ જ સરસ રહ્યું. વાર્તા રસપ્રદ, રજૂઆત અફલાતૂન અને કથાનક એકદમ હટકે. એકંદરે ખૂબ સક્ષમ વાર્તા. સ્પર્ધા માટે અઢળક શુભેચ્છાઓ.

1 1

View More

Publish Date : 16 Oct 2026

Reading Time :


Free


Reviews : 8

People read : 32

Added to wish list : 0