Himali Majmudar - (30 June 2025)બહુ જ સરસ એકદમ સ-ચોટ સંવાદ અને માર્મિક લેખ છે. રવિવારિયા અને કેસરિયા મસ્ત પ્રાસ પણ આખરે કહું છું સાંભળો છો? સામે શરણાગતિ. શ્રી કૃષ્ણ પણ આખરે... તો આપણે તો આ પૃથ્વીલોકના માણસ... શું કરી શકીએ...? આજ્ઞાકારી બનવું જ રહ્યું. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ💐💐
મયૂર પટેલ - (15 August 2020)સરસ આલેખન, ઉમંગભાઈ... હવે ન કહેતા કે તમે લેખક નથી. ઘણા કહેવાતા લેખકો કરતાં તમે ક્યાંય વધુ સારું લખ્યું છે. (અલબત્ત થોડી ટાઇપો અને વ્યાકરણની ભૂલો છે) ઋષી-મુનિઓવાળી કલ્પના ગમી... 'દીકરીએ મારી સામું એવી રીતે જોયું જાણે કે મને છેલ્લી વાર જોતી હોય..' મસ્ત. કેસરિયાનું રવિવારીયા પણ ગમ્યું. સોળ હજાર રાણીઓ વાળુંય ફક્કડ. 'કર્મ કર અને ફળ મંગાવ્યા હોય તો...' એય જામ્યું. આ પ્રકારનું વધુ લખતા રહેજો. અભિનંદન.
10
પ્રકાશ પટેલ - (10 July 2020)ખુબ સરસ રચના મઝા આવી... 🤣🤣😀😄👌👌🙏👍
10
Brijesh Raychanda - (30 March 2020)જબ્બરદસ્ત મોટાભાઈ... ઘણી વખત ખુદની આવી પરિસ્થિતિનું વિચારીને હસવાનું રોકાતું નહોતું પણ અર્ધાંગિની એ આંખો કાઢી એટલે ચૂપ થઈ ગયો... આ કહું છું સાંભળો છો એ પૃથ્વી પર શોધાયેલા અત્યાર સુધીના કોઈપણ શસ્ત્રને માત આપે એવું શસ્ત્ર છે.