એ ફ્લાવર ઓફ વેલિ

એ ફ્લાવર ઓફ વેલિ


Sparsh Hardik Sparsh Hardik

Summary

'ગુજરાતી સાહિત્યને નવપલ્લવિત કરવાની તાકાત ધરાવતી કલમે આલેખાયેલી આ અદ્ભુત નવલિકા વાસ્તવમાં એક ગદ્ય-કવિતા સમાન છે.' - અભિયાન માર્ચ 17,...More
Short story Crime Thriller & Mystery Romance Story
heena dave - (21 January 2022) 5
અદભૂત.. અદભૂત.. સ્પર્શ ભાઈ.અદભૂત વાર્તા સ્પર્શી ગઈ. ખૂબ ઉચ્ચ કક્ષાનું લખાણ.. તે પણ લાગણી થી તરબતર .. "તારે મને શોધવી હોય તો સૂર્યાસ્ત.." આ અદભુત વાક્ય હૃદયમાં કંડારાઈ ગયું. આવી સુંદર વાર્તા આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.

1 1

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (16 January 2022) 5
wow... ફ્લાવર ઓફ વેલીએ ek અલગ જ પ્રેમકથામાં જકડી લીધા ખૂબ જ અલગ પ્રકારની પ્રેમકથા મનમાં ઘર કરી ગઈ. photosynthesis કરતું માનવ શરીર, વાહ! માજા આવી ગઈ વાંચવાની....

1 1

PARTHIBHAI CHAUDHARI - (01 September 2021) 5
મને સ્પર્શી ગઈ... સરસ આલેખન.

1 0

તેજસ પટેલ - (23 August 2021) 5
khub sundar

1 0

Meena Soni - (11 August 2021) 5
ખૂબ સરસ નવા વિષય સાથે ની ફ્લાવર ઓફ વેલી ની સફર કરાવી દીધી

1 0

યામિની પટેલ - (08 July 2021) 5
વેલિ ઓફ ફ્લાવર્સ અને અ ફ્લાવર ઓફ વેલિ, બંનેનુ જ વર્ણન અંત સુધી જકડી રાખે છે. પોએટિકા ને કારણે ઓસ્વાલના જીવનમાં આવેલ બદલાવ સામે એનો સંઘર્ષ અને ત્યારબાદ ઉત્તરોત્તર વૃદ્ધિ પામેલા પ્રેમમાં સદહે નષ્ટ થઈ એક યુગ્મ ફૂલ બનવાની ઘટનાનું લાજવાબ વર્ણન. ખૂબ જ ગહન અને અદ્ભૂત રચના.

1 0

Geeta Chavda - (06 July 2021) 5
નિશબ્દ.. હાર્દિક ભાઈ.. એકજ. .બેઠકે વાંચી ને પાંચ મિનિટ તો એમનામ.. આંખ બંધ કરી .. બેસી રહી ને જાણે ફ્લાવર ઓફ વેલી માં પહોંચી ગઇ. એની સુગંધ લેતાં .. ફુલોની પાંખો વાળી પરી પોએટિકા ને ઓસ્વાલ ને નીરખી રહી. ઘણાં વખત પછી આટલા સુંદર વર્ણન વાળી..ને અવનવા નવીન શબ્દો વાળી નવલિકા વાચી. આપની કલમને .કયા શબ્દો માં બીરદાવવી..સમઝ નથી પડતી..કારણ મને ઝાઝું લખતા આવડતું નથી. એટલો શબ્દ ભંડોળ કે વૈભવ નથી. બસ ખુબ એટલ ખુબ..જ સરસ..👌👌👌👌👌 ખુબ ખુબ અભિનંદન ને સાથે આશીર્વાદ.. લખતાં રહો .. ગીતામાસીની સ્નેહવર્ષા..

1 1

View More

સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત...More

Publish Date : 07 Aug 2020

Reading Time :


Free


Reviews : 30

People read : 250

Added to wish list : 4