અભિસાર
Social stories
યામિની પટેલ - (19 May 2021) 5
અદ્ભૂત

0 0

પ્રકાશ પટેલ - (05 March 2021) 5
જોરદાર...👌

0 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (05 March 2021) 5
ખૂબ ઉમદા લખાણ. ભારોભર શૃંગાર રસ પણ સુગર કવોટેડ..

0 0

Alka Kothari - (05 March 2021) 5

0 0

અમિષા પ્રણવ શાહ - (05 March 2021) 5
અદ્ભુત

0 0

નિમિષા દલાલ - (22 February 2021) 5
સ્ત્રીની લાગણીઓને જરાયે અભદ્ર શબ્દો વિના દર્શાવી છે.. એક લેખક તરીકે આ બધાએ શીખવા જેવુ લાગ્યું મને..

0 0


હર્ષદ ત્રિવેદી (જન્મ ૧૭ જુલાઈ ૧૯૫૮) એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક, વિવેચક અને સંપાદક છે. તેઓ ૧૯૯૫ થી ૨૦૧૫ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર, શબ્દશૃષ્ટિના સંપાદક હતા. ત્રિવેદીએ અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવાઓ આપી છે. ત્રિવેદીએ...More

Publish Date : 22 Feb 2021

Reading Time :


Free


Reviews : 6

People read : 50

Added to wish list : 1