નાની ઉંમરે શબ્દોની સોબત વળગી... સંવેદનાઓ કાગળ પર અવતરતી રહી..
ક્યારેક દર્દ.. ખુશી..પ્રણય.. . ભયનાં સ્વણરૂપ વાર્તા ગઝલો, અને નવલકથા બની ગયાં... પાટણ યુનિથી સંસ્કૃત સાથે બી.એ કરતાં કરતાં સંસ્કૃતના શૃગારિક સાહિત્યએ લેખનની ભૂખ ભડકાવી.
ઉ.ગુજરાતના રખેવાળમાં વાર્તા નવલકથા વિસ્તરી, કિસ્મત અભિષેક, સ્ત્રીજીવન,ફૂરસદ જેવાં સામયિકોમાં શબ્દોની ફોરમ વાર્તા બની પ્રસરી.. શબ્દનો આત્માથી તંતુ તૂટ્યો નહોતો. ફરી ઓનલાઈન પોર્ટલ પર
સર્જનયાત્રા આરંભાઈ છે.. અને લીંક આત્મિક છે.. સોબત અતૂટ રહેશે...
સાબીરખાન પઠાન 'પ્રીત' રામપુરા પેટ્રોલપંપ સુરત.. મો. 9870063267
Email.sabirkhanp646@gmail.com
Book Summary
यह कहानी ऐसे जिन्नात की है जो जन्नत की अप्सरा लगने वाली खूबसूरत लडकी का दिवाना हो जाता है। उस कायनाती खूबसूरती को हासिल करने के लिए वह अपनी तमाम करामात आजमा रहा है।
क्या वह अपने इरादो में सफल हो पाएगा?
क्या वह उससे निकाह कर के कातिलाना जिस्म को हासिल कर पाएगा?
जानने के लिए जरूर पढ़े जिन्नात की दुल्हन।