પ્રકાશ પટેલ - (03 September 2020)અદ્ભૂત રિવ્યુ... ગુજરાતીમાં આમ તો થોડી સાયન્સકથા વાંચી જ છે પરંતું તે સાવ પ્રારંભીક અવસ્થાની હતી... આ વાંચ્યા બાદ ફિલ્મ જોવા મન તલપાપડ થયું છે... આ રિવ્યુ વાંચ્યા બાદ મનમાં એક વિજ્ઞાનકથાનું બીજ રોપાયુ છે હવે એને સિંચિને વૃક્ષ બનાવવા માટે થોડું સંશોધન કરવું પડશે.😁