એક પત્ર...

એક પત્ર...


મીરા પટેલ મીરા પટેલ

Summary

એક શિક્ષક મૃત્યુ પામે ત્યારે...
Article & Essay
HANSA SONDARWA - (05 August 2023) 5

0 0

heena dave - (16 April 2023) 5
😢😢😢😢...રાજુ્સરને કયારેય ના ભૂલાય🙏🙏🙏🙏

0 0

નૂતન 'નીલ' કોઠારી - (19 April 2022) 5
મીરુ, મેં મારો ભાઈ ગુમાવી દીધો. યાદોની કેટલીય વણઝારો છે એમની સાથેની. દિવસમાં બે-ત્રણ વાર ફોનથી વાતો કરનારો મારો ભાઈ અચાનક આમ કીધા વગર જ ચાલ્યો ગયો? તેં ખૂબ જ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે. મારી આંખો છલકાઈ રહી છે. વધુ લખી નહીં શકું.🙏🏻🙏🏻🙏🏻🙏🏻

1 1

Varsha Kukadiya - (02 December 2021) 5
વાહ... મારી વહાલી દીકરી! પત્ર વાંચતા નયને નીર છલકાઈ જાય અને હૈયું સુન્ન થઈ જાય છે. કાશ! આ શક્ય ન બન્યું હોત...કાશ!તેમનો પ્રયત્ન ફેલ ગયો હોત...કાશ! તેમની ઘાત ટળી ગઈ હોત, ઘણું બધું........સરળ અને નિખાલસ સ્વભાવના રાજુભાઈ સદાય સર્વના હૃદયમાં જીવંત રહેશે. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે એ જ સહૃદયી પ્રાર્થના...🙏💐

1 1

અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ" - (02 December 2021) 5
ખુબ જ઼ ઉત્તમ રચના... જોરદાર લેખની.... મારી રચનાઓ વાંચશોજી

0 0

નિકિતા પંચાલ - (01 December 2021) 5
ખૂબ જ લાગણીસભર

1 0

કિશન એસ. શેલાણા - (01 December 2021) 5
ખૂબ સુંદર પત્ર લખીને સરને પુષ્પાઅંજલી આપી બહેન ખૂબ સરસ હજુ મન નથી માનતું કે રાજુસર ની હાજરી નહિ હોય હું આજેપણ એમની કૉમેન્ટની રાહ જોઈ રહ્યો છું...નિખાલસ અને સરળ સ્વભાવ..

1 0

View More

હું મીરા પટેલ. હાલ બી.એડ(B.Ed)માં અભ્યાસ કરું છું. સાયન્સ ફિલ્ડમાં હોવા છતાં હંમેશા સાહિત્ય પ્રત્યે આદર રહ્યો છે. આગળ પણ આ જ રીતે સાહિત્યને પ્રેમ કરતી રહીશ. બાળપણથી જ વાંચન અને લેખનનો ખૂબ જ શોખ. મારે સાહિત્યને માણવું, જાણવું અને જીવવું છે. "લેખન એ મારું સ્વપ્ન છે, જ્યારે એ સંપૂર્ણપણે સાકાર...More

Publish Date : 29 Nov 2021

Reading Time :


Free


Reviews : 29

People read : 134

Added to wish list : 0