સાત મિત્રો - સાત સંગીતકારો - એક સફર - એક ભયાવહ યાત્રા - સંગીતના સૂરો સાથે વહેતી પ્રથમ મ્યુઝીકલ હોરર થ્રીલર...
***
લાલસા, મહત્વાકાંક્ષા, દ્વેષ, ઈર્ષ્યા, કપટ અને એવા તો કેટલાયે ભાવે રંગાયેલું મન નીતનવાં તરકટ કરે છે… સમરસ ગઢ એવા જ તરકટોની નગરી બની રહી છે… ક્યાંક રહસ્યોનું જાળું ગુંથાઈ રહ્યું છે… ક્યાંક પડદા પાછળની હકીકતો ખૂલવા જઈ રહી છે…