શું મૃત્યુ ભોજ જરુરી છે?

શું મૃત્યુ ભોજ જરુરી છે?


Jigna Kapuria Jigna Kapuria
Article & Essay
સંજય તરબદા "સાંજ" - (14 February 2020) 5
ખૂબ જ સુંદર, સરસ વિચારસરણી આપની મેમ

1 0

વાઘાણી પ્રશાંત {પ્રવાઘ} - (12 February 2020) 5
વાહ.. ખૂબ જ સરસ... i totally agree with you mam

1 0

જ્યોતિન્દ્ર મહેતા - (12 February 2020) 5
વાહ સરસ લેખ

1 0

નિશાન પટેલ (સ્વાગત) - (11 February 2020) 5
ખૂબ જ સરસ છે. અમે મારા દાદા (પપ્પા ના કાકા) પાછળ રોજ ૧૨ દિવસ સુધી બેસવાની પ્રથાને ટુંકાવી ૫ દિવસ કરી હતી. અને પછી બારમાં માં પણ ઘર પરિવારના સભ્યોને જ આમંત્રિત કર્યા હતા. શરૂઆતમાં બધાએ પપ્પા, કાકા અને બાપુજીને સંભળાવ્યું પણ પછી એક એવો વર્ગ પેદા થયો જેમણે અમારા નિર્ણયનું અનુરસણ કરવા લાગ્યાં. દાદાને ધામ માં ગયા ને ૨ વર્ષ ઉપર થયાં અને અમારા કુટુંબ માં મોટાં ભાગના અમારા રસ્તે ચાલતા થઈ ગયા

1 1

ભગીરથ ચાવડા - (11 February 2020) 5
એકદમ સાચી વાત. કોરી વાતો કરવા કરતા આપણે જ આગળ આવી ને આવા કુરિવાજો દુર કરવા જોઇએ અને આવા કુરિવાજો દુર કરનારા લોકોને સપોર્ટ પણ કરવો જોઇએ.

1 0

રાજુસર ગરસોંદિયા - (11 February 2020) 5
વાહ ખુબ સરસ વાત મે આવું એક કામ કર્યું મારા મકાનનું વાસ્તુ ન લીધું... અમારા ગામમાં અમે મૃત્યુ બાદ સુવારાની પ્રથા બંધ કરાવી છે અલબત્ત મૃત્ય ભોજ બંધ નથી કરવી શક્યા

1 0


Publish Date : 11 Feb 2020

Reading Time :


Free


Reviews : 6

People read : 49

Added to wish list : 2